ગરાસિયા આદિવાસી જાતિ વેબસાઈટ મ તમનેં આવકારું હે, આ વેબસાઈટ મ આદિવાસી ગરાસિયા નું પેર ઉડ, ભાળવા હારું વિડિયો, અનેં પુઠ હે . અનેં રિતી રીવાજ નો વિડિયો હે . અનેં ઇસુ મસીહ ન ગરાસિયા ભાષા મ ભજન - હમળવા, વાસવા હારું , અનેં પરસાર - હમળવા,ભાળવા હારું વિડિયો અનેં મંડળી ન પુઠ હે . અનેં બાઇબલ ની વારતા વસવા હારું, ગરાસિયા ભાષા મ ગરાસિયા બાઇબલ, ગરાસિયા એંડ્રોએડ બાઇબલ, ગરાસિયા ડેસ્કટોપ બાઇબલ હે . અનેં ઇસુ મસીહ ના જીવન ના બારામ ફિલમ ગરાસિયા ભાષામ હે . આ બદ્દી વસ્તુ તમારી હારું મોફત હે તમું ડાઉન લોડ કરેં સકો હે .
નીસ આલેંલા કોન્ટેક્ટ ફાર્મ દુવારા તમું હમનેં હંડેંહો મુંકલેં સકો હે હીની દશા મ તમારું નામ કે ઈમેલ પતું આલો ઝર કે તમું કઈક સવાલ પુસો હે અનેં હેંનો જવાબ મેંળવવા સાહો હે